BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર ખાતે આવેલી ઉપાસના. વિદ્યાલયનો વિદ્યાર્થી નેશનલ કક્ષાએ કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યો

18 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે આવેલી ઉપાસના. વિદ્યાલયનો વિદ્યાર્થી નેશનલ કક્ષાએ કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યો હતો.તારીખ 17 ડિસેમ્બર 23ને રવિવારના રોજ દિલ્હી ખાતે યોજાયેલ સ્કૂલ ગેમ SGFI નેશનલ યુનોમેન્ટમાં શાળાના ઉત્સવ પંચાલ સિલ્વર મેડલ મેળવી વિજેતા બન્યો હતો. શાળાના કોય શ્રી શૈલેશભાઈ જોષીની ટ્રેઈનીંગ અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીએ સિદ્ધિ મેળવી છે. શાળાના આચાર્ય શ્રીમતી રૂપલબેન તથા માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થ બ્રહ્મભટ્ટે અને શાળા પરિવારે કોચ શ્રી શૈલેશભાઈ જોષીને તથા વિદ્યાર્થીને તેના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]





