GUJARATIDARSABARKANTHA
સાબરકાંઠાના ઈડરની દિવ્યા પ્રજાપતિ નામની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે પાસ થતા પરિવારમાં ખુશી જોવા મળી

ધોરણ 10 ના પરિણામો જાહેર થયા છે તો બીજી તરફ ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર સાબરકાંઠાના ઈડરની દિવ્યા પ્રજાપતિ નામની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે પાસ થતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.. સાબરકાંઠાના ઇડર ખાતે ચાલતા પરી ટ્યુશન ક્લાસીસની વિદ્યાર્થીની દિયા પ્રજાપતિને 99.33% પાસ થતાં પ્રજાપતિ સમાજ સહિત ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં પણ ખુશી વ્યાપી છે.. સમગ્ર ગુજરાતમાં ઈડર નું ગૌરવ તેમજ ટ્યુશન ક્લાસીસ નું નામ રોશન કરનારી દિયા પ્રજાપતિને ટ્યુશન સંચાલકો દ્વારા ફુલહાર તેમજ મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી…
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]








