
૧૬-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૧૫/૧૨/૨૦૨૩ ના ૨૯મા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ જય શ્રી રામ XI અને CYBER CRIME ઇલેવન ટિમ વચ્ચે રમાઇ જેમાં જય શ્રી રામ XI ટિમ વિજેતા થઈ બીજી મેચ મહેર ઇલેવન અંજાર અને દિલસાન ઇલેવન વચ્ચે રમાઇ જેમાં દિલસાન ઇલેવન મેચ જીતી હતી ત્રીજી મેચ PANDI ઇલેવન અને નિઝામ ઇલેવન તેરા ટીમ વચ્ચે રમાઇ જેમાં PANDI ઇલેવન ટીમ ની જીત થઇ હતી. ચોથી મેચ લાયન્સ ઇલેવન જીલ્લા પંચાયત ટીમ અને માં મઢવાળી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં માં મઢવાળી ઇલેવન ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ S XI અને CHAKDE XI વચ્ચે રમાઇ જેમાં શ્રી CHAKDE ઇલેવન ટીમ વિજેતા થઇ હતી અને છઠ્ઠી મેચ માં મઢવાળી ઇલેવન અને જય ગોગા બી. ઇલેવન વચ્ચે રમાઇ જેમાં માં મઢવાળી XI ટીમ વિજેતા થઇ હતી. સાતમી મેચ અમિત ઓપટીક્સ ઇલેવન અને લાયન્સ ઇલેવન જીલ્લા પંચાયત વચ્ચે રમાઇ જેમાં લાયન્સ ઇલેવન જીલ્લા પંચાયત ટીમ વિજેતા થઇ હતી.આ ક્રિકેટમેચ દરમ્યાન શ્રીમતિ મનીષાબેન વેલાણી ઉપ પ્રમુખ કચ્છ જીલ્લા પંચાયત, શ્રીમતિ રશ્મિબેન સોલંકી પ્રમુખ ભુજ નગરપાલીકા, શ્રી ઘનશ્યામભાઇ ઠક્કર ઉપ પ્રમુખ ભુજ નગરપાલીકા, શ્રી મહીદીપસિંહ જાડેજા કારોબારી ચેરમેન નગરપાલિકા, શ્રી કમલભાઇ ગઢવી સતા પક્ષ નેતા ભુજ નગરપાલીકા, શ્રી દિવ્યારાજસિંહ જાડેજા બાંધકામ સમિતિ ચેરમેન, કાસમભાઇ કુંભાર બાગ બગીચા સમિતિ ભુજ નગર પાલીકા, જયંતભાઇ ઠક્કર ઉપ પ્રમુખભુજ શહેર ભાજપ, મયુરસિંહ જાડેજા ઉપ પ્રમુખ ભુજ શહેર ભાજપ, શ્રી દિનેશભાઇ મહામંત્રી ભુજ તા.ભાજપ, પી.એમ. સોની સોની સમાજ પ્રમુખ, દીપકભાઇ પાટડીયા માધાપર, કલ્પેશભાઇ ઠક્કર માધાપર, રાજેશભાઇ ગોર દંડક ભુજ નગરપાલિકા, હનીફભાઇ માંજોઠી પૂર્વ લાઇટ સમિતિ ચેરમેન, શ્રી કિશનસિંહ જાડેજા માંડવી શહેર મહામંત્રી, શ્રી રાજેશભાઇ પલણ પૂર્વ પ્રમુખ નખત્રાણા, શ્રી માલાદિવ્યરાજસિંહ પ્રમુખ ભુજ શહેર યુવા ભાજપ, શ્રી નિખિલભાઇ ગોર મહામંત્રી શ્રી ભુજ યુવા ભાજપ, શ્રી હર્ષભાઇ શાહ મંત્રી ભુજ શહેર યુવા ભાજપ, શ્રી હર્ષલભાઇ ગોર મંત્રી ભુજ શહેર યુવા ભાજપા, શ્રી મીત ગોસ્વામી મંત્રી ભુજ શહેર યુવા ભાજપા, શ્રી અનિલભાઇ ધુવા કોષ અધ્યક્ષ ભુજ શહેર યુવા ભાજપા, દિપક મહેશ્વરી, ભદ્રા જેઠી, ભદ્રા મહેતા, અંશ પીઠડીયા કારોબારી સભ્ય ભુજ શહેર યુવા ભાજપા, મનન મકવાણા મંત્રી ભુજ શહેર યુવા ભાજપ, શ્રી હરેશભાઇ તન્ના પ્રમુખ કચ્છ જીલ્લા લોહાણા યુવક મંડળ, શ્રી ધનરાજભાઇ ગઢવી માંડવી તાલુકા કિસાન મોરચા પ્રમુખ, શ્રી કિશનસિંહ જાડેજા મહામંત્રી માંડવી શહેર ભાજપા, મનીષભાઇ બારોટ અને જુરી કમિટીના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે