
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ભેમાપુર ગામે આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમ યોજાયો

પ્રેમ એકતા અને શાંતિનો સંદેશ ફેલાવતી સંસ્થા સાવન કૃપાલ રુહાની મિશન દિલ્હી ના અધ્યક્ષ સંત રાજેન્દ્રસિંહજી મહારાજ વિશ્વના તમામ દેશોમાં અધ્યાત્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જે અન્વે ગુજરાતના જોનલ ઇન્ચાર્જ લલીતભાઈ સાહેબે સંબોધનમાં જણાવ્યું કે સંત મતની શિક્ષા સનાતન થી સનાતન અને પુરાતનથી પુરાતન છે. મનુષ્ય જન્મ ના લક્ષને સાર્થક કરવા પૂર્ણ ગુરુના માર્ગદર્શનથી સહજ યોગનો અભ્યાસ કરવો જોઈએ.આ પ્રસંગે ડુંગરપુર , ડીટવાસ, ઉડાવા, છાની, વડાગામ, કનોજ, મોર ખાખરા, મુડશૌ, બાઠીવાડા, ધાનીવાડા, કસાણા, ખેરાઈ વગેરે સેન્ટરો ના સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
[wptube id="1252022"]









