GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રેયકેમ આરપીજી ગ્રુપ દ્વારા ભરતી મેળો યોજાયો.

તારીખ ૦૩/૦૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રેયકેમ આરપીજી ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ટ્રેડના ઉમેદવારો હાજર રહ્યા હતા. નોકરી મેળવવાની ક્ષમતાને ચકાસવા માટે તેમના અલગ અલગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કાલોલ,ઘોઘમ્બા,ગોધરા તાલુકાના આઈટીઆઈ કરેલા યુવાનોના વિવિધ પ્રકારના ઇન્ટરવ્યૂના રાઉન્ડ લેવામાં આવ્યા હતા.જેમાંથી યુવાનોએ જીલ્લામાં આવેલા ઉદ્યોગોમાં નોકરી મેળવી હતી.

[wptube id="1252022"]









