GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ઝવેરી હાઇસ્કૂલ ખાતે થી વન વિભાગ દ્વારા ચાઈના દોરીના વિરોધ માં જન જાગૃતિ રેલી કાઢી

વિજાપુર ઝવેરી હાઇસ્કૂલ ખાતે થી વન વિભાગ દ્વારા ચાઈના દોરીના વિરોધ માં જન જાગૃતિ રેલી કાઢી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ ઝવેરી.વી.આર હાઇસ્કૂલ ખાતે થી વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ સામાજિક કાર્યકરો તેમજ ગૌ સેવા સંઘઠન જીવદયા પ્રેમીઓ મારફત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પવન માં વિહાર કરતા પક્ષીઓ ના જીવ જોખમી ચાઈના દોરીના વિરોધ માં લોકોમાં જન જાગૃતિ લાવવા માટે રેલી કાઢવા માં આવી હતી જે રેલી ચક્કર, સરકારી દવાખાના , નગરપાલિકા, ટીબી રોડ સોસાયટી વિસ્તાર સ્વામિનારાયણ મંદિર ,રેલ્વે ક્રોસિંગ, બસ ડેપો શાકમાર્કેટ સહિત ના વિસ્તારોમાં ચાઇના દોરીના વિવિધ બેનરો સાથે ફરી હતી જેમાં વન વિભાગના આરએફઓ એલ એમ ચૌધરી તેમજ જીવદયા પ્રેમી ઓ કીર્તન પટેલ ,ભરત પટેલ, લક્ષ્મણ ભાઈ ઠક્કર , જીતુ ચૌધરી પારખનજી, વિષ્ણુ ભાઈ પટેલ શાળાના આચાર્ય ભવાન સિંહ રાઠોડ તેમજ પ્રાથમિક શાળા 4 ના ઉપ આચાર્ય હેતલ બેન સહિત જોડાયા હતા અને રેલી સ્વરૂપે ફરીને ચાઈના દોરી નો વિરોધ નોંધાવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button