
જંબુસર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી ની ઉપસ્થિતિ મા કરવામા આવી.આ પ્રસંગે દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન હેઠળ હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તથા રાષ્ટ્રગાન કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ કરવામા કરવામા આવ્યુ હતુ.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





