BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે દીપડા દ્વારા વન કર્મી સહિત અન્ય 4 લોકો પર હુમલો.
ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે દીપડા દ્વારા વન કર્મી સહિત અન્ય 4 લોકો પર હુમલો. 4 પૈકી બે ઇજાગ્રસ્તોને ડેડીયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડાયા.વધુ બે ઇસમોને ગંભીર અવસ્થામાં રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા. રોષે ભરાયેલા ગ્રામજનોને દીપડાનું કર્યું મારણમૃતક દીપડાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.
વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે
ભરૂચ જિલ્લા
[wptube id="1252022"]








