GUJARAT
શિનોર ખાતે આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ફ્લેગમાર્ચ યોજાઈ
વડોદરા જિલ્લાના શિનોર નગર ખાતે આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ફ્લેગમાર્ચ યોજાઈ હતી. શિનોર PSI આર.આર.મિશ્રાની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચ આ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ ફ્લેગ માર્ચ માં શિનોર પોલીસ અને BSF ના જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયાં હતાં. જેમાં શિનોર નગરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ શિનોર નગરમાં યોજાયેલ ફ્લેગમાર્ચ ને લઈને નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભાની ચૂંટણી યોજાઈ જેના ભાગરૂપે ફ્લેગમાર્ચ યોજાઈ ફૈઝ ખત્રી.. શિનોર


[wptube id="1252022"]





