BANASKANTHAGUJARATPALANPUR
મધ્યસ્થ મૂલ્યાંકન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થળે વય નિવૃત શિક્ષકોનો શુભેચ્છા સમારોહ યોજાયો

30 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગણિત અને અંગ્રેજી વિષય ના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર સરદાર કૃષિ નગર શાળા માં ગણિત વિષય ના શિક્ષક શ્રી દિનેશભાઈ પટેલ રામપુરા સદરપુર હાઇસ્કૂલ અને અંગ્રેજી વિષય ના શિક્ષક શ્રી જગદીશકુમાર એમ મોદી શારદાશિષ હાઇસ્કૂલ છાપી. આ બંને વય નિવૃત થતા શિક્ષકોનો શુભેચ્છા સમારોહ શાળા ના આચાર્ય શ્રી તેજસભાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને ગણિત અને અંગ્રેજી વિષય ના પરીક્ષણ કાર્ય માં સૌ શિક્ષકો થકી યોજવામાં આવ્યો.
[wptube id="1252022"]