વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં આજરોજ અજાણી ઇસમની ડી-કમ્પોઝ હાલતમાં લાશ હોવાની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સાપુતારા પોલીસની ટીમે ડી-કમ્પોઝ હાલતમાં પડેલ લાશ કોની છે.અને ક્યાંથી આવી તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..
[wptube id="1252022"]





