નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જીલ્લા મા બન્ને ઉમેદવારો ની ટિકિટ ની જાહેરાત થઈ ગઈ છે બન્ને પક્ષ દ્વારા ચુટણી પ્રચાર પણ જોરદાર કરી રહ્યા છે ત્યાં આજ રોજ લાખણી તાલુકાના વાસણા અને માણકી તાલુકા પંચાયત સીટ ની કોંગ્રેસ ની મિટિંગ યોજાઈ જેમા કોંગ્રેસ ના લોક સભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર ની બહોળી સંખ્યા મા સમર્થન જોવા મળ્યું હતુ જેમા અલગ અલગ મુદાઓ ને લઈ ને પ્રચાર કરવા મા આવ્યો હતો જેમા ગેનીબેન દ્વારા અઢારે આલમ ને વિનંતી કરવા મા આવી હતી તમાંમ સમાજો સાથે મળી મને વોટ આપશો તો હુ કાયમી તમારી રૂણી રહીશ લોકો એ દિલથી તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતા જેમા લાખણી તાલુકા પંચાયત સીટ વાઈઝ આજ રોજ સવારે લીબાઉ..લવાણા વાસણા જસરા પ્રચાર કરવા મા આવ્યો હતો ત્યારે લોકો નુ અદભુત સમર્થન પણ જોવા મળી રહ્યું છે જેમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પુર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી જબ્બરસીહ વાઘેલા ઠાકરશીભાઈ રબારી દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરશીભાઈ રબારી લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઇ કરમટા ભેમાભાઈ પટેલ પ્રધાનજી ઠાકોર મફાભાઈ પટેલ દેવીલાલ પટેલ સહિત નામી અનામી ગામ ના સૌ વડીલો યુવાનો કોંગ્રેસ ના કર્યા કરતા ઓ ઉપસ્થિત રહ્યા હતા





