BANASKANTHAGUJARATPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે વાલી તરફથી કોમ્પ્યુટર સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો

28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર

પાલનપુર તાલુકાના ભૂતેડી ખાતે આવેલ કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ માં જાગૃત અને શાળા પ્રત્યેની મમતા ને કારણે ધોરણ -9 માં અભ્યાસ કરી રહેલી દીકરી દેસાઈ સ્વીટીબેન લીલાભાઈ ના વાલી શ્રી લીલાભાઈ છગનભાઈ દેસાઈ મોટી ભટામલ તરફ થી ટ્રસ્ટી મંડળ ના મંત્રી શ્રી મહેશભાઈ પ્રજાપતિ તથા મોતીભાઈ બેરા ની હાજરી માં આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ ને કોમ્પ્યુટર સેટ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતો .આ બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button