
રાજ્ય સરકાર ના સફાઈ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ ધ્વારા સમગ્ર ગુજરાત ના એસ.ટી.ડેપો મા સફાઈ અભિયાન હાથ ધરાયેલ છે.આ સફાઈ અભિયાન ના અનુસંધાને જંબુસર એસ.ટી.ડેપો ખાતે છેલ્લા એક અઠવાડિયા થી સફાઈ અભિયાન હાથ ધરવા મા આવેલ છે. જેમા બસ સ્ટેન્ડની છત,પાણી ની ટેન્ક, તથા પાર્કિંગ એરિયા ની સફાઈ કરવામા આવતા જંબુસર એસ.ટી.ડેપો ની રોનક બદલાઈ ગઈ હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





