અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના વૈડી ગામે માનવતાને લજવતો કિસ્સો: તીક્ષણ હથિયાર વડે મહિલા ઉપર હુમલો કરાતા મહિલા ની હાલત ગંભીર:ચાર સામે હાફ મર્ડર નો ગુન્હો નોંધાયો.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વયડી ગામે એક આશા કાર્યકર ઉપર ગામના કેટલાક શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે મારી નાખવાના ઇરાદે હુમલો કરી મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા મહિલાને માથાના અને કાનના ભાગે ટાંકા આવતા મહિલાની હાલત કફોડી બની છે અને પરિવાર ભયના ઓથાર નીચે જીવવા મજબુર બન્યો છે ત્યારે મહિલાએ વૈદી ગામના ચાર શખ્સો વિરુદ્ધ હાફ મર્ડર નો ગુનો નોંધાવે વૈડી ગામના સીટુબેન મેઘરજ જઈને ઈકોગાડીમાં બેસી પરતવૈડીગામેભસ સ્ટેન્ડઉપર ઉતરેલ તે વખતે અરવિંદભાઇ છગનભાઇકટા નામનો શક્સ તેઓની પાસે દોડી આવી કહેતો હતો કે તમારે મારી દુકાન આગળ ઉભા નહી રેહવાનું તેમ કહી ગંદી બિભત્સગાળો બોલતો હોય આ બાબતે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી ને અને પોતાના ગરે પરત જતા હતા તે દરમિયાન વૈડી પાણીની ટાંકી પાસે આવેલ ભાબુભાઇ હીરાભાઇની દુકાન આગળ અરવિંદભાઈ તેની પોતાની બોલેરો ગાડી લઇ ઉભો હતો તે વખતે આ મહિલા બોલેરો ગાડી નજીક જતા અરવિંદભાઇ આ મહિલાને કહેતો હતો કે કેમમારી વિરૂધ્ધમાં અવારનવાર પોલીસ માં માહિતી આપો છો તેમ કહેતા મહિલાએ તમારી સાથે અગાઉ ઝગડો થયેલહોય જેથી તમો નેઅમો બોલતાન થી કેઅમો કોઈ ખોટી માહિતી આપતા નથી તેમ કહેતા આ અરવીંદ કટારા એકદમ ઉશકેરાઈ જય બિભત્સ ગાળો બોલી સીટુબેનને મારી નાખવાના ઇરાદે તેના હાથમાંની લોખંડની પાઇપ મહિલાને હાથમા અને અને માથા ના આગળના ભાગે મારી દેતા મહિલા સીટુબેન નીચે પડી ગયેલ તે વખતે અરવિંદ કટારાનું નુંઉપરાણ લઇ શાંતીલાલ છગન કટારા તથા છગન સાંઝા કટારા તથા કા જલબેન અરવીંદભાઇ કટારાના ઓ આવીમનેપીઠના ભાગેગડદાપાટુનો માર માર્યો હતો તે વખતે અરવિંદ કટારા એ તેના કમરમાંથી ચપ્યુકાઢી સીટુબેનને ડાબી આંખના ભમ્મર ઉપર તથા બીજો ઘા ડાબા કાનની પાછળના ભાગે મારી દિધેલ જેથીલોહી લુહાણ થઇ ગયેલ હોવાથી આજુબાજુથી માણસો દોડી આવતા વધુ મારામાંથી બચાવી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ સ્વીટુબેન મુકેશભાઈ કાતરાણે તાત્કાલિક 108 અર્થે કહેશેડાયા હતા અને વધુ સર્વારકેર્થે સાર્વજનિક હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા હતા આ હુમલાખોરો જતા જતા મારી નાખવાની ધમકી આપતા સ્વીટુબેને મુકેશભાઈ કાતરાએ સારવાર બાદ ઇસરી પોલીસ મથકે ગુનો નોંધાવતા ઇસરી પોલીસે હાફ મડર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.









