ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ નગરમાં કારમાં અચાનક આગ લાગી :આગ લાગતા કાર બળીને ખાખ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નગરમાં કારમાં અચાનક આગ લાગી :આગ લાગતા કાર બળીને ખાખ

મેઘરજ નગરમાં ગત રાત્રીના સમયે અચાનક કારમાં આગ લાગી હતી જેમાં આગ લાગતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી જેમાં મોડી રાત્રે જુના બસ સ્ટેશન પાછળ ઉભી રહેલ કાર માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો જેના પગલે કારમાં આગ લાગતા અફરા તફરી મચી હતી આગ દેખાતા તાત્કાલિક મોડાસા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ આવે એ પહેલાં કાર સંપૂર્ણ આગમાં લપેટાઈ ગઈ હતી કારમાં અગ લાગવા નું કારણ અકબંધ જોવા મળ્યું હાલ આ કાર કોની હતી અને કારમાં આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું ન હતું

[wptube id="1252022"]
Back to top button