
તા.25/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વઢવાણમાં 16 વર્ષીય સગીરા પર સગા ફુવા સહિત પાંચ ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે આ પાંચ ઈસમો દ્વારા 16 વર્ષીય પર સગીરા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા ભોગ બનાર યુવતીને છ માસનો ગર્ભ રહી ગયો છે સગા ફુઆ સહિતના પાંચ ઈસમો સગીરાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા વઢવાણ પોલીસ મથકમાં પાચ નરાધમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે દુષ્કર્મ, પોસ્કો, અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવી તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]





