GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:.મોરબીના ધરમપુર ગામે સીએનજી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે ઇસમ ઇસમ ઝડપાયો

મોરબીના ધરમપુર ગામે સીએનજી રીક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે ઇસમ ઇસમ ઝડપાયો

પોલીસે સીએનજી રીક્ષા સહીત ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મોરબી બાયપાસ પસે આવેલ જૂની આરટીઓ કચેરીની સામેથી સીએનજી રીક્ષા રજી.જીજે-૦૩-એયુ-૨૧૪૮માં દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી ઇસ્મતઅલી અબ્બાસભાઇ મોવર ઉવ.૪૨ રહે. માળીયા મીંયાણા હરીપરગામની ગોળાઇ પાસેને ૧૦૦ લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા હતો. આ સાથે મોરબી તાલુકા પોલીસે સીએનજી રીક્ષા કિ.૪૦,૦૦૦/-તથા ૧૦૦ લીટર દેશી દારૂ કિ.૨૦૦૦/- એમ કુલ મળી રૂ.૪૨,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button