વડગામ તાલુકાના પાંચડા ગામે “મારી માટી મારો દેશ” આઝાદી કા અમૃત મહોત્સવ ના અનુસંધાને દરેકની માટી ચોખા કંકુ વગેરે કળશમાં એકત્ર કરવામાં આવેલ


10 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના પાંચડા ગામે “મારી માટી મારો દેશ” આઝાદી કા અમૃત મહોત્સવ ના અનુસંધાનેમાટીને નમન, વિરોને વંદન, સમગ્ર તાલુકાના ગામોની માટી એકત્ર કરવા માટે આયોજનમાં અમૃત કળશ રથયાત્રાના અનુસંધાને દરેકની માટી ચોખા કંકુ વગેરે કળશમાં એકત્ર કરવામાં આવ્યું.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય અને પાટણ લોકસભા ભાજપા પ્રચાર રથયાત્રાના ઇન્ચાર્જ અને વડગામ વિધાનસભા સંયોજક શ્રી મુકેશભાઈ દરજી, વડગામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને પાંચડા શક્તિ કેન્દ્ર પ્રભારી શ્રી વીરાભાઇ વણઝારા, પાંચડા દુધ મંડળીના વાઇસ ચેરમેન શ્રી ચેલાજી ઠાકોર, શ્રી મેઘાજી ઠાકોર, શ્રી ધૂલાજી ઠાકોર, પાંચડા ગ્રામ પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ દરજી, શૈલેષભાઈ પ્રજાપતિ, શ્રી જગતસિંહ રાજપૂત, શ્રી ભેમજીભાઈ પટેલ, શ્રી વાલજીભાઈ દેસાઈ, શ્રી વસતાભાઈ વણકર, શ્રી ચંપકભાઈ દરજી, શ્રી કાંતિભાઈ દરજી, શ્રી લલિતભાઈ મોદી, શ્રી મહેન્દ્રભાઈ જોષી, પ્રહલાદભાઈ નાઇ, કમલેશભાઈ પરમાર, રમેશભાઈ દરજી, પ્રવીણભાઈ દરજી, સુરસંગજી ઠાકોર વગેરે ભાજપા આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.









