ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : મેઘરજ કૉલેજ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : મેઘરજ કૉલેજ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક દિવસની
ઉજવણી કરવામાં આવી

સરકારી વિનયન, વાણિજ્ય અને બી.એડ. કૉલેજ મેઘરજ, જિ અરવલ્લી ખાતે તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સાગર દવેનાં હસ્તે ધ્વજવંદન વંદન કરવામાં આવ્યું ત્યારબાદ બંને સંસ્થાના આચાર્યશ્રીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય અને બી.એડ. કૉલેજનો સમગ્ર કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button