ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : મારી માટી , મારો દેશ’અભિયાન અંતર્ગત ઇસરી તેમજ રેલ્લાંવાડા વિસ્તારમાં માટી એકત્રિત કરવામાં આવી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : મારી માટી , મારો દેશ’અભિયાન અંતર્ગત ઇસરી તેમજ રેલ્લાંવાડા વિસ્તારમાં માટી એકત્રિત કરવામાં આવી

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શહીદોને સન્માનિત કરવાના શરૂ કરેલ ‘મારી માટી , મારો દેશ’અભિયાન અંતર્ગત ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડા દ્વારા મેઘરજ તાલુકાના શણગાલ જીલ્લા પંચાયત સીટ વિસ્તારમાથી કળશ યાત્રા કાઢી હતી જેમાં રેલ્લાંવાડા, ઇસરી, તરકવાડા,જીતપુર,સહીત અનેક વિસ્તારમાં નાગરિકો પાસેથી માટી સ્વીકારી હતી જેમાં ભિલોડા તેમજ મેઘરજ ના ધારાસભ્ય પી સી બરંડા સહીત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા

 

[wptube id="1252022"]
Back to top button