BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકા યુવા મોર્ચો દ્વારા રાપર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાઙેજા જન્મ દિવસ પર પ્રાથમિક શાળાના બાળકો ને શિક્ષણ કિટ અર્પણ કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ કચ્છ તા-૦૩ : આ અવસરે કરછ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, રાણુભા જાઙેજા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વાધજીભાઈ છાંગા પ્રમુખશ્રી ભચાઉ તાલુકા ભાજપ, પરબતભાઇ ચાવઙા ઉપ પ્રમુખ ભચાઉ તાલુકા પંચાયત, વિકાસભાઈ રાજગોર મંત્રી કચ્છ જીલ્લા ભાજપ ઉપેન્દ્રસિંહ જાઙેજા પ્રમુખ ભચાઉ તાલુકા યુવા ભાજપ કપીલભાઈ સાધુ મહામંત્રીશ્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ સંદીપભાઈ રાજગોર મંત્રી ભચાઉ તાલુકા યુવાભાજપ હિંમતસિંહ જાડેજા રતનસિંહ જાડેજા ગામ ના આગેવાન હમીરભાઈ કોલી નથુંભાઈ કોલી માધાભાઈ કોલી તથા યુવા ભાજપ ના હરપાલસિંહ જાડેજા દોલુભા જાડેજા બાલુભા જાડેજા કારોબારી સભ્ય તેમજ પાર્ટી ના કાર્યકર્તાઓ તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હરપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતો કાર્યક્રમની આભાર વિધિ કપીલભાઈ સાધુ મહામંત્રી કરેલ.

[wptube id="1252022"]
Back to top button