BANASKANTHADHANERAGUJARAT

Dhanera : ધાનેરા થાવર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત.

ધાનેરા થાવર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત.

બાઈક અને સિફ્ટ કાર વરચે સર્જાયો અકસ્માત અકસ્માત માં બાઈક સવાર ગભીર ઇજાગ્રસ્ત થયો..

ઇજાગ્રસ્ત ને ધાનેરા ની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..

ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી..

અહેવાલ માસુંગ્ ચોધરી..

[wptube id="1252022"]
Back to top button