BANASKANTHAGUJARATLAKHANI

થરાદના લુવાણા કળશ ગામમાં આવેલ કલેશહર માતાજીએ એમના પૂજારીના ભાણેજને કોરોના મુક્ત કરી નવું જીવનદાન આપ્યું.

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

લુવાણા કળશની પવિત્ર અને પુણ્ય ધન્ય ધરા નગરીમાં બિરાજમાન શ્રી રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના પુજારી અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા મારા મામાશ્રી નરસી એચ દવે લુવાણા કળશ જ્યારે મને કોરોના થયો અને મારી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે પોતે જાતે મારા માટે કલેશહર માતાજી ને માનતા રાખી હતી અને પોતાના શ્રી મુખેથી માં રાજ રાજેશ્વરી ને કલેશહર માતાજી ને પ્રાર્થના અને વંદન કરીને કીધું હતું કે મારા ભાણેજને જે કોરોના થયો છે તે મટી જાય અને તેનો આરોગ્ય સ્વસ્થ રહે અને હોસ્પિટલમાંથી તાત્કાલિક રજા મળે તેવી મારા માટે મારા મામાશ્રી માતાજીને પ્રાર્થના કરી હતી અને રાજ રાજેશ્વરી કલેશહ માતાજી એ મારા મામાશ્રી પ્રાર્થના અને વેદના સાંભળી અને તાત્કાલિક હોસ્પિટલમાંથી રજા મળી અને મારો આરોગ્ય સ્વસ્થ થયું હતું ત્યારે આજે મારા મામા એ મારા માટે કરેલ માનતા આજે મામા સાથે આજે રાજ રાજેશ્વરી કલેશહર માતાજીની માનતા પૂરી કરી રાજ રાજેશ્રી કલેશ્વર માતાજીના આશીર્વાદ મારા પર અને મારા પરિવાર ઉપર સદાય માટે બન્યા રહે તેવી માં ભગવતી રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના ચરણો કોટી કોટી વંદન અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક એવા મારા મામાશ્રી નરસી એચ દવે લુવાણા કળશ ના આશીર્વાદ સદાય માટે મારા ઉપર બના રહે તેવી રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના ચરણ કોટી કોટી વંદન.

[wptube id="1252022"]
Back to top button