
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા મામલતદારને લેખિત પત્ર દ્વારા જાણ કરી ડાંગ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિનાં તમામ શિક્ષકોએ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ગાંધી ઉદ્યાન પાસે ભેગા મળીને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગત આઠમો તબક્કો વીત્યા છતાં સરકાર પણ જાણે મૌન બેઠી છે માટે જ સંઘ ના કર્મચારીઓનાં મૌન રેલીનો હેતુ કે ગત વિધાનસભા ચૂંટણીમાં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ પડતર પ્રશ્નોના આજ દિન સુધી ઠરાવો અને પરિપત્રો બહાર પડેલા ન હોય ” ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ “ના આદેશ અનુસાર આંદોલનનાં નવમા તબક્કામાં આદેશ મુજબ અનુદાતીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં કર્મચારીઓ દ્વારા આહવાનાં મુખ્ય માર્ગે મૌન રેલી નું આયોજન કરી સરદાર પટેલની પ્રતિમાને ફૂલ હાર કરી રેલી પૂર્ણ કરી હતી..
[wptube id="1252022"]





