DAHOD
લીમડી પોલિસ વિસ્તારની છેલ્લા સાત વર્ષથી ગુમ થયેલ મહિલાને શોધી પાડતી લીમડી પોલિસની સી.ટીમ દ્રારા શોધી કાઢવામાં આવી

તા.૦૩.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી પોલિસ વિસ્તારની છેલ્લા સાત વર્ષથી ગુમ થયેલ મહિલાને શોધી પાડતી લીમડી પોલિસની સી.ટીમ દ્રારા શોધી કાઢવામાં આવી
છેલ્લા સાત વર્ષથી લીમડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીમડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીમડી પોલિસ સ્ટેશનની સી.ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. લીમડી પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એફ.ડામોર તેમજ લીમડી પોલીસની સી.ટીમ મા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ , વુ.પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વુ.પો.કો નીરુબેન મલાભાઇ એ હ્યૂમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા મળે કે સદર મહિલા અમદાવાદ મજૂરી કામે જતી રહેલ હતી તમનું નામ ઠામ પૂછતાં રમીલાબેન w/o પિયુષભાઈ બચુભાઈ નીસરતારા રહે.ગામ મોટી હાંડી
છેલ્લા સાત વર્ષથી જાણવા જોગના કામે ગુમ થયેલ મહિલાને શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરેલ છે.
[wptube id="1252022"]








