
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
લોહ પુરૂષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબર ના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. જે અનુસંધાને નવસારી જિલ્લાની ચીખલી, ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા ના શપથ ગ્રહણ કરી લોહ પુરુષ સ્વ. સરદાર વલ્લભભાઈ ને શ્રધ્ધા સુમન સમર્પિત કરી રાષ્ટ્રીય એકતા નાં સપથ ગ્રહણ કર્યા હતા.
[wptube id="1252022"]





