GUJARATIDARSABARKANTHA

ઇડર તાલુકાના ગોલવાડા ગામે ક્ષત્રીય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો

ઇડર તાલુકાના ગોલવાડા ગામે ક્ષત્રીય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્ર અન્ય સમાજ ની હરોડ મો રહે તેવા આશય સાથે ઇડર વડાલી મો ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ કાર્યરત છે આ મંડળ દ્વારા ઇડર વડાલી તાલુકામો આવેલ ઠાકોર સમાજ ના બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે એક ભવ્ય શિક્ષણ સંકુલ ઇડર વડાલી ની આસ પાસ બને જ્યો તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય નેવી નેમ લેવામો આવી છે જેને લઇ ગામે ગામ ઠાકોરે સમાજ ની મિટિંગો યોજી દાન એકત્રી કારવામો આવી રહ્યું છે જેને લઈ ગોલવાળા ગામે સન્માન સમારોહ નું આયોજન કરવામા આવ્યું હતું જેમો સમાજ ના રિટાયડ થયેલા કર્મચારીઓ અને નવ નિયુક્ત કર્મચારીઓ ને સન્માનિત કારવામો આવ્યા હતા ઠાકોર સમાજ ના mbbs કરતા વિદ્યાર્થીઓને પણ બિરડાવવામો આવ્યા હતા ઇડર વડાલી ઠાકોર સમાજ ના ગામડાઓમોથી 1 કરોડ થી વધુ દાન મળ્યું હતું
આ પ્રસંગે સંત શિરોમણી દોલતરામ મહારાજ ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોર ડો. જગદીશભાઈ ઠાકોર પાલનપુર bz ગ્રુપના હોદ્દેદારો સરપંચ નીલમબેન તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા કર્મચારી કેળવણી મંડળ ના પ્રમુખ કરણસિંહ દ્વારા તમામ આમંત્રિત મહેમાનો અને ઇડર વડાલી ઠાકોર સમાજ નો આભાર વ્યક્ત કારવામો આવ્યો હતો

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button