KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ દરજી સમાજ નું ગૌરવ

તારીખ ૧૯ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ દરજી સમાજ ના અગ્રણી પ્રકાશચંદ્ર જીવણલાલ દરજી ની પુત્રવધૂ રચનાબેન સપનકુમાર દરજી ને ગુજરાત યુનિવર્સિટી દ્વારા બોટની ના વિષય માં પ્રોફેસર ડો. હિતેષભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ “ઇકોફિઝિયોલોજીકલ અને ફાયટોકેમિકલ સ્ટડીઝ”ઉપર સંશોધન કરી હતી અને તેના ઉપર મહાનિબન્ધ(થીસીસ)તૈયાર કરેલ જેના ફળસ્વરૂપે પી.એચ.ડી.ની (ડોક્ટરેટ) ની પદવી એનાયત કરવામાં આવી છે જે બદલ સમગ્ર સમાજ ખુબજ ગર્વ ની લાગણી અનુભવે છે.

[wptube id="1252022"]
Back to top button