
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોટા જંગલ વિસ્તારમાંથી પુરુષનો કોહવાયેલ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના શણગાલ પંથકના કોલુન્દ્રા ઘોટા જંગલ વિસ્તારમાંથી મહુડી ગામના લોક ચર્ચા મુજબ છેલ્લા 5 થી વધુ દિવસથી ગુમ થયેલ પુરુષનો કોહવાયેલ ગયેલ ઝાડ નીચે ઘડ અને મસ્તક અલગ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે જે બાબતે ટીંટોઇ પોલીસેને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
[wptube id="1252022"]









