
તા.૧૬.0૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા શિક્ષકઅધિકારીને ૧૦ હજાર ની લાજ લેતા રંગેહાથ ઝડપાયા
દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં દાહોદ જિલ્લામાં માહોલ ગરમાયો દાહોદ જિલ્લા શિક્ષણઅધિકારી ACB ના સિકજામાં
આજ તા.16.3.2023 ના રોજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ શિક્ષણઅધિકારીની કચેરી ખાતે ગોધરા અને દાહોદ ACB ની ટિમએ ઓચિંતું દરોડો પાડયો હતો હાલ દાહોદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા તાળે દાહોદ જિલ્લામાં માહોલ ગરંમાયોં હતો ને દાહોદ જિલ્લાની શિક્ષણઅધિકારી કચેરી ખાતે ACB ની ટિમએ દરોડો પાડતા જિલ્લા સેવા સદન ખાતે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો દાહોદ જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા કઈ ગેરરીતિ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલ એવુ જાણવા મળેલ છે ત્યારે આપ દ્રશ્યો મા જોઈ શકો છો કે ACB ની ટિમ દાહોદ જિલ્લા શિક્ષણઅ
ધિકારીને વધુ પૂછતાજ કરવા ACB ની કચેરી ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે








