GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા પાસે પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ ના પ્રચાર અર્થે ટેબલો નું શુભારંભ કરાયું

તારીખ ૨૯/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા પાસે પંચમહાલ ૧૮ લોકસભાના ઉમેદવાર રાજપાલ સિંહ ના પ્રચાર અર્થે ટેબલો નું આગમન થયું હતું આ ટેબ્લો ને પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ દ્વારા શાસ્ત્રોત વિધિ અને પૂજાઅર્ચના સાથે ટેબલો નું પૂજન કરવામાં આવ્યું હતું અને આ ટેબલોના પ્રચાર નો શુભારંભ કરવામાં આવ્યો હતો જમા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ લોકસભાના પ્રભારી ડોક્ટર યોગેશ પંડ્યા,ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના પુર્વ ચેરમેન મીનાક્ષીબેન પંડ્યા, કાલોલ ભાજપ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી,ગુજરાત પ્રદેશ ભાજપા ડો સેલ મધ્ય જોન સંયોજક ડો પરાગભાઇ પડ્યા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી કિરણસિંહ,લાઈવ ટેબલો ના ઇન્ચાર્જ રઘુનાથસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પુર્વ પ્રમુખ શકીલભાઇ વાઘેલા,કાલોલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલશા દીવાન,ઉપપ્રમુખ અલ્તાફ સીંઘી સહિત તાલુકા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં આ ટેબલો શુભારંભ વિધિમાં હાજર રહ્યા હતા શરૂઆતના ઉદબોદનમાં રાજપાલસિંહ દ્વારા કાર્યકરોને અંતિમ ઘડીના પ્રચાર અર્થે જોડાઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું કાલોલ તાલુકો અગ્રેસર લીડ સાથે લોકસભામાં આગળ રહે છે અને રહેશે તેઓ વિશ્વાસ પણ કાર્યકરોએ રાજપાલસિંહ ને આપ્યો હતો.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button