KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ સ્થિત એમ જી એસ હાઇસ્કુલ નાં એસપીસી કેડેટ દ્વારા હાલોલ ખાતે નર્સરી ની મુલાકાત કરવામાં આવી

તારીખ ૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
સુરક્ષા સોસાયટી અંતર્ગત રચના કરવામાં આવેલ એસ પી સી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ ની એમ.જી.એસ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ગુરૂવારના રોજ હાલોલ ખાતે આવેલ નર્સરી ની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીઓને ફૂલ છોડ વિશેની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાલોલ પોલીસ સ્ટેશનના લક્ષ્મીબેન તેમજ કાલોલ એમજીએસ હાઇસ્કુલ ના ગોપીબેન હાજર રહ્યા હતઆ

[wptube id="1252022"]









