
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાાંધીધામ તા-૦૭ :- રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ ટીમ દ્રારા કિડાણા ગામ ની ગૌચર જમીન ઉપર જે ગેર કાયદેસર દબાણ થયેલ છે તે દૂર કરવા બાબત અંજાર પ્રાંત અધિકારી & મામલતદાર સાહેબશ્રી તથા TDO સાહેબ શ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે, જેમાં મોજે કિડાણા ની ગૌચર માં મસમોટા દબાણો કરેલ છે, જે વહેલી તકે દૂર કરી અને ગૌચર જમીન દબાણમુક્ત કરવા માં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરી અને ગેરરીતિ પૂર્વક થયેલ દબાણ ને દૂર કરવાની તજવીજ હાથ ધરશે.આ રજુઆત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકા અને જિલ્લા ના હોદેદારો જોડાયા હતા.

[wptube id="1252022"]







