
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી તાલુકા પુસ્તકાલય, વઘઈ ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રતિ વર્ષ તા.૨૧ મી જુન ના રોજ વિશ્વ યોગ દિવસની કરાતી ઉજવણીની શૃંખલાને આગળ વધારતા મદદનીશ ગ્રંથપાલ શ્રી દયારામ લાડના માર્ગદર્શન હેઠળ આ વખતે સાંઘિક યોગનું શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.
શ્રી રાહુલભાઇ રાઠોડ તથા રવીભાઇ ચૌહાણ દ્રારા કાર્યક્રમમા ઉપસ્થિત વાચકો અને વઘઇના આગરીકોને યોગ, પ્રાણાયામની જાણકારી સાથે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. સાથે વિવિઘ પ્રકારના યોગ અને પ્રાણાયામ પણ શીખવાયા હતા.
ગ્રંથાલયમાં સેવક તરીકે ફરજ બજાવતા શ્રી તરૂણભાઇ જી ચૌઘરી એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
[wptube id="1252022"]








