
તા.૦૫.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા ઉત્સવ ગૌતમ
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે
ઉત્સવ ગૌતમે ગત તા. ૩ એપ્રીલે પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહુડ, ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે હતા. તેઓનું વતન ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે છે. તેઓ વર્ષ ૨૦૧૮ ની બેચના આઇએએસ અધિકારી છે. તેમણે પોતાનો પ્રોબેશન પીરીયડ ભાવનગરમાં પૂર્ણ કર્યો છે. તેઓ આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે અમરેલીના લાઠી ખાતે પણ કામગીરી કરી છે
[wptube id="1252022"]








