પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ના ચિત્રાસણી તથા માલણ ખાતે બનાસકાંઠા એસ.પી સાહેબ શ્રી નો લોકદરબાર યોજાયો

16 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ના ચિત્રાસણી તથા માલણ ખાતે મા બનાસકાંઠા એસ.પી હશ્રી નો લોકદરબાર યોજવામાં આવ્યો હતો .જેમાં સાહેબ શ્રી નુ ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુપાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેના માલણ અને ચિત્રાસણી ગામે બનાસકાંઠા એસપી શ્રી અક્ષય રાજ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં બોહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને પાલનપુર તાલુકા પાલનપુર તાલુકા પી.આઇ શ્રી એ.વિ. દેસાઈ તથા સમગ્ર પોલીસ સ્ટાફ ની કામગીરીને એસપી શ્રી એ બિરદાવેલ અને સાહેબ શ્રીએ લોક પ્રશ્નો ને સાંભળી પાલનપુર તાલુકા પોલીસ ના અધિકારી તથા કર્મચારીઓ ને કામ મા ઉતૃષ્ટતા લાવવા યોગ્ય માર્ગદર્શન આપેલ અને ગ્રામજનો દ્વારા એસ.પી શ્રી સાહેબ નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. સાયબર ક્રાઇમ ના શૈલેશભાઈ એ સાયબર લગત ના ગુનાઓ ન બને તેની તકેદારી માટે આને એસ ઓ જી તરફથી એ એસ આઇ કાન્તિલાલ નાઓએ નાર્કોટિક્સ લગત વ્યસન મુક્તિ માટે ની માહિતી આપી હતી.



