DAHOD

દાહોદ ની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૨.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનો આયોજન રેડ ક્રોસ ભવન દાહોદ ખાતે રેડ ક્રોસ સોસાયટી ના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સોસાયટી ના માનદ મંત્રી જવાહર ભાઈ શાહે કર્યું હતું અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકાએ તાલીમાર્થીઓને આ તાલીમ પૂર્ણ કરી જરૂરતમંદને પ્રાથમિક સારવાર આપી સેવાનો કાર્ય કરવા અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સોસાયટીના સહમંત્રી સાબિરભાઈ શેખએ કરી હતી આ પ્રસંગ સોસાયટીના બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર મુકુન્દભાઈ કાબ્રાવાળા ઉપસ્થિત રહ્યાં હતાં

[wptube id="1252022"]
Back to top button