GUJARATNAVSARIVANSADA

વાંસદા તાલુકામાં ઠેર ઠેર ધમ ધમી રહેલ જુગારના અડ્ડાઓ ???

વાંસદા તાલુકામાં ઠેર ઠેર ધમ ધમી રહેલ જુગારના અડ્ડાઓ ???

……………….

અહો આશ્ચર્યમ વાંસદા તાલુકાની અંદર ચાલી રહેલ જુગાર ધામોની શુ નવસારી એસ પી સાહેબને જાણ છે ખરી ?

 

 

 

વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારમાં હાલના સમયમાં જોરશોરથી ગામડે ગામડે ચક્લી પોપલીનો (જુગાર)નો ગોરખધંધો ચાલી રહ્યો હોઈ આ યુવાધનનું નિકંદન કાઢશે એ વાત સત્ય છે.

વાંસદા તાલુકાના વાંસદાના પાટાફળીયા ખાતે રહેતો ચેતનભાઈ સોમલા ભાઈ પટેલ નામનો શખ્સ ચકલી પોપલીનો ઠેર ઠેર જુગાર ખુલ્લેઆમ ચલાવી રહેલ હોઈ આ જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક પોલીસની ખાખીની ખુમારી આવા તત્વો સામે નમાલી બની ગઈ હોઈ કાતો ગાંધી છાપ કાગળોથી તેઓના મો સિવાય ગયા હોઈ તેવું પ્રતીત થાય છે. તો આવા તત્વોને રોક કોણ લગાડશે ? જેનાથી આપણી યુવા પેઢી રવાડે ચઢી જતી હોઈ તો આ લોકોને ખુલ્લેઆમ જુગાર રમાડવા ની પરવાનગી કોણે આપી?

આવી ગેર પ્રવૃત્તિઓ યુવા ધનને પાયમાલ કરી નાખતું હોઈ તો જન હિત માટે શુ આ જુગાર ધામો બંધ થશે કે કેમ તે જોવું રહ્યું ?

[wptube id="1252022"]
Back to top button