GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ૭૫ મો પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવાયો

તારીખ ૨૬/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૯-૦૦ કલાકે કાલોલ કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક દિન ના રાષ્ટ્રીય પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ડેલીગેટ દિલીપસિંહ ચૌહાણ,પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના ના ઉપપ્રમુખ સુરજસિંહ સોલંકી (નિજાનંદ ઝેરોક્ષ),તાલુકા મહામંત્રી કિરણભાઈ પરમાર, વિપુલ સિંહ રાઠોડ(એડવોકેટ), શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય,શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર,ચંદ્રસિંહ સોલંકી,ખ્રિસ્તી સાહેબ, સતારભાઈ શેખ,સૈયદ સખાવતભાઈ,અક્રમભાઈ સહિત કાલોલ કોંગ્રેસ પરિવાર ના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button