વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા તાલુકાના રાણીફળિયા ગામમાં પ્રદૂષણ થવાથી રોગ થવાની શક્યતાઓ
નિશાળ નજીક ધુમાડો વધારે ફેલાઈ છે. જેના કારણે શાળાના બાળકોને રોગ થવાની શક્યતાઓ તેમજ
ગાય ભેંસ ચરવા જતા ત્યાં નો આ બધો કચરો ખાય છે એના કારણે ઢોર ઢાકરને નુકસાન થાય છે જેના કારણે કુદરતી હવા, પાણી, ખોરાક માટે ચૂનૌતી સમાન છે. પ્રકૃતિ વિરુદ્ધની પ્રવૃત્તિ સમગ્ર પ્રકૃતિ માટે ગંભીર અને જોખમી બાબત છે.સમગ્ર વિસ્તારમાં સ્વછતા રાખીએ આપણી સૌની ફરજ છે. આપણી આસપાસ સ્વછતા જાળવીએ. કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરીયે. જે
માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા સમગ્ર દેશ મા સ્વછતા મિશન અભિયાન ને સાચા અર્થમા સાર્થક કરીયે. અને આપણો માનવ ધર્મ અદા કરીયે.સૌ સાથે મળી જાગૃત બની પ્રદૂષણ સામે આવાજ ઉઠાવી ભારત દેશ ને પ્રદૂષણ મુક્ત બનાવીએ જે ગ્રામજનો ની માંગણી છે. કે અહીં કચરો ફેંકવામાંન આવે જે થી પ્રદૂષણ ના થાય








