GUJARATNAVSARI

Navsari: ખેલ મહાકુંભમાં નવસારીનો પાર્થ પટેલ સ્વિમિંગ સ્પર્ધામાં વિજેતા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ખેલ મહાકુંભ ૨.૦ આયોજીત ૨૦૨૪ સ્વિમિંગ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ તારણ કુંડ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જીલ્લા ખાતે સ્વિમિંગ સ્પર્ધામાં નવસારીના આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી અંડર-૧૪ ભાઇઓમાં પાર્થ સમીર પટેલ જીલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાર્થ પટેલને અને તાલીમ આપનાર કોચ આકાશ પટેલ (નવસારી), તથા સુરત ના કોચ પરેશ સર અને ધવલ સરને સ્કૂલનાં ટ્રસ્ટીઓ અને તમામ શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button