GUJARAT

જંબુસર પોલીસ સ્ટેશન દ્રારા એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં લઈને ” સુરક્ષિત ઉત્તરાયણ પર્વની ” ઉજવણી થાય તે હેતુથી કાર્યક્રમ યોજાયો

આજ રોજ જંબુસર શહેરની શાળા શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ, જંબુસર,માં ઉતરાણ નિમિતે એક જાગૃતિ કાર્યક્રમ જંબુસર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈંસ્પેક્ટરશ્રીમાન વી. પી.મલ્હોત્રા સાહેબ, શ્રીમાન ટી. આર. મોદી સાહેબ રાઠવા સાહેબ અને જાગૃતિ ડામોર હાજરી માં યોજાયો,તમામ મહેમાનોનું સ્વાગત બી. એડ ના તાલીમાર્થી ઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં શ્રી વી. પી. માલ્હોત્રા સાહેબે બાળકોને ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદ-ઉલ્લાસ સાથે પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરીએ. આપણા દ્વારા તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરીયે,જેમાં સફેદ દોરાનો ઉપયોગ, ચાઇના દોરીનો ઉપયોગ ન કરવો અને અન્યને ન કરવા દેવો, વગેરે બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,સાથે ગુબ્બારાઓ થી થાતા આર્થિક નુકસાન નીમાહિતી આપી હતી પ્રસ્તુત કાર્યક્રમમાં , અત્રેની શાળા આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ, સુપર વાઈજર શ્રીમતીહીનાબેન,શ્રીઆર.જી.પટેલ,પ્રવાસી શિક્ષક કુ. ઉર્વશી પટેલ,કુ રિયા પટેલ, અને બી. એડનાતાલીમાર્થીઓ હાજર રહ્યા હતા સદર કાર્યક્રમ નું આયોજન /સંચાલન શિક્ષક શ્રી કમલેશ પટેલએ કર્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button