ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ઇસરી ગામે ખેતરમાં જતા ખેડૂત અને બળદ ને લાગ્યો કરન્ટ, બંનેનો થયો બચાવ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી ગામે ખેતરમાં જતા ખેડૂત અને બળદ ને લાગ્યો કરન્ટ, બંનેનો થયો બચાવ

મેઘરજના ઇસરી ગામે રવિવાર વહેલી સવારે એક પશુપાલક પોતાના ખેતરમાં ઘાસ ચારો લેવા બળદ ગાડુ લઇને નીકળ્યો હતો ત્યારે રસ્તા પર જીવીત વિજતાર તુટી પડેલો હોવાથી પશુપાલક તેમજ બળદને ઇલેટ્રીક કરંટ લાગતાં બુમરાણ મચી હતી જેમાં નજીક માંથી લોકો દોડી આવી પશુપાલકને સારવાર અર્થે ખસેડાયો હતો તાત્કાલીક સારવાર મળતાં પશુ પાલકનો બચાવ થતો હતો જ્યારે બળદને શરીરે કરંટ ફુટી નીકળ્યો હતો યુજીવીસિએલની બેદરકારીને લઇને વિસ્તારના લોકો રોષે ભરાયાછે

[wptube id="1252022"]
Back to top button