BANASKANTHAGUJARATPALANPUR

પીલુચા ખાતે મોચી સમાજના સ્નેહ મિલનમાં 11 દંપતિઓએ વિશ્વ શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી

29 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠાના વડગામ તાલુકાના પીલુચા ગામ ખાતે સ્નેહમિલન સમારોહ માં મોટી સંખ્યામાં આ સમાજના લોકોએ હાજરી આપી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં નવચંડી યજ્ઞનું આયોજનમાં 11 દંપતિઓએ પરિવાર તેમજ સમાજની પ્રગતિ થાય તેમજ વિશ્વમાં શાંતિ યજ્ઞમાં ભૂદેવ દ્વારા આહુતિ અર્પણ કરી હતી આ ધાર્મિક પ્રસંગ માં હાજરી આપવા બનાસકાંઠાના વિવિધ ગામના મોટી સંખ્યામાં સમાજના લોકો હાજરી આપી હતી પસાદ રૂપે ભોજન આયોજન કરવામાં આવ્યું હતું આ સમાજના હરકિશન ભાઈ શિવરામભાઈ પરમાર તેમજ સ્વર. ડાયા ભાઈ પરમાર પરિવાર તરફથી કરી દાનની સરવાણી વહેતી કરી હતી બન્યા હતા આ સાત માં સમારોહમાં યુવાનો તેમજ સમાજના અન્ય લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button