GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મહેશ્વરપુરા પ્રાથમિક શાળાના બાળકોએ ગોવિંદપુરા જૂથ પંચાયત સહિત ક્ષેત્રીય મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહેશ્વરપુરા પ્રાથમિક શાળા નમ્બર 1 ના ધોરણ 1 થી ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો એ ગોવિદપુરા જૂથ પંચાયત, ટીબી હોસ્પિટલ પોસ્ટ ઓફીસ , બરોડા ગુજરાત ગ્રામિણ બેન્ક, નગરપાલિકા રોટરી ક્લબ, પોલીસ સ્ટેશન તેમજ બાલ વાટીકા ની ક્ષેત્રીય મુલાકાત લીધી હતી શાળા ના શિક્ષક અને શિક્ષિકા બહેનો એ સંસ્થાઓ બતાવી તેની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા ગોવિંદપુરા જૂથપંચાયત ના તલાટી તેમજ પાલીકા ચીફ ઓફિસર પોલીસ મથકના અધિકારી પોસ્ટ સુપ્રીડેન્ટ સાહિતે શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને દેશના સારા નાગરીક બની તાલુકા જીલ્લા રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ બનાવો અને ભણવા માટે વધુ રુચિ કેળવો તેવા બાળકોને આર્શી વચન આપ્યા હતા

[wptube id="1252022"]
Back to top button