પ્રિતેશ પટેલ, વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર

વાંસદા તાલુકા ના ઉનાઈ ગામે ઉનાઈ ગામના સરપંચશ્રી મનીષ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા આયોજિત વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયગ લીગ સીઝન-3 નો શુભારંભ વાંસદા ચીખલી ના ધારાસભ્યશ્રી અનંત પટેલ ના હસ્તે કરવામાં આવ્યો*
જ્યાં બધાંરણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ અને ક્રાંતિકારી બિરસામુંડા ને હાર દોરા કરી રાષ્ટ્રીય ગાન ગાય રીબીન કાપી ને ક્રિકેટ મેચ ની શરૂઆત કરવામાં આવી
જ્યાં નવસારી મહારૂઢી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ,ભીનાર ગામના સરપંચશ્રી જીતુભાઇ વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ ધર્મેશ પટેલ સહિત અનેક આદિવાસી સમાજ ની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]








