GUJARAT

જંબુસર નગરપાલિકા અને આરસીએમ ઓફિસ સુરત ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું

જંબુસર નગરપાલિકા અને આરસીએમ ઓફિસ સુરત ના સહયોગથી

જંબુસર નગરમાં ત્રણ દિવસ માટે સફાઈ ડ્રાઈવ નું આયોજન નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ ની આગેવાનીમાં નગરપાલિકાના સભ્યો સાથે આજરોજ ટંકારી ભાગોથી મામલતદાર ઓફિસ અને ટંકારી ભાગોથી પિસાચ મહાદેવ સુધીના વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ નું અભિયાન શરૂ કર્યું તેમજ પ્લાઝા હોટલથી સોસાયટી સુધી જેસીબી મશીન દ્વારા બાવળિયા કાપવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું અને નાગરિકોને અપીલ પણ કરવામાં આવી સ્વચ્છતા જાળવવા કચરો ગમે ત્યાં ન ફેકવો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button