
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અરવલ્લી જિલ્લા ના મોડાસા કે એન શાહ હાઈસ્કૂલ માં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અરવલ્લી જિલ્લા ના મોડાસા કે એન શાહ હાઈસ્કૂલ માં નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અરવલ્લી જિલ્લા ના દરેક તાલુકા નીં ટીમ તેમજ બે નગર પાલિકાની ટીમ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ માં મોડાસા શહેર અને બાયડ તાલુકો રમાડવામાં આવ્યું જેમાં બાયડ તાલુકો વિજયતા ગોષિત કરવામાં આવ્યું જેમાં વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પટેલ સાહેબ તેમજ મહામંત્રી શ્રી જયદીપસિંહ રાઠોડ ,ઉપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ ,સુરેશભાઈ , કોષાધ્યક્ષ અને જિલ્લા ઇન્ચાર્જ શ્રી દિનેશભાઇ પ્રજાપતિ,તેમજ દરેક તાલુકાના તાલુકા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી ઓ તેમજ કિસાન મોરચાના દરેક હોદ્દેદાર શ્રી ઓ હાજર રહ્યા હતા









