GUJARATJUNAGADHJUNAGADH RURAL

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા તા.૧૧ ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા તા.૧૧ ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ,તા. ૭ પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૧૧   ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. મંત્રી શ્રી તા.૧૧ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે માળીયાહાટીના તાલુકાના ડાંડેરી  ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપર ઉપસ્થિત રહેશે. ડાંડેરી થી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી અનુકૂળતાએ સોમનાથ જવા રવાના થશે.

[wptube id="1252022"]
Back to top button